|
પ્રકરણ ૧૪: વીજાણુ રૂપે ઉપલભ્ય માહિતી
વિવિધ જગ્યાઓ માટે આયોગ તરફથી
પ્રસિધ્ધ થતી જાહેરાતો, પ્રાથમિક કસોટીઓ, રૂબરૂ મુલાકાતો, માહિતી (મેળવવાનો) અધિકાર
હેઠળનું મેન્યુઅલ તેમજ આનુસાંગિક બાબતોની વિગતો /માહિતી આયોગની WEB-SITE "www.gpsc.gujarat.gov.in" ઉપરથી ઉપલબ્ધ થઈ શકે છે.
|