|
|
 |
RTI - Right To Information
માહિતી (મેળવવાનો) અધિકાર અધિનિયમ |
 |
|
|
RTI Index |
|
પ્રકરણ ૧૩: રાહતોની વિગતો
- અનામત વર્ગો તથા શારીરિક વિકલાંગતા ધરાવતા
ઉમેદવારોને અરજી ફી તથા પરીક્ષા-ફી માંથી મુક્તિ.
- આયોગ દ્વારા રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવતા અનુસુચિત જાતિ/ અનુસુચિત
જનજાતિના ઉમેદવારો તથા બેરોજગાર ઉમેદવારોને તેમના નિવાસસ્થાનેથી આયોગની કચેરી સુધી
આવવા તેમજ નિવાસસ્થાને પરત જવાનું સાદી બસનું ભાડું.
- આયોગ દ્વારા પ્રસિધ્ધ થતી જાહેરાતમાં ઠરાવેલ ઉપલી વયમર્યાદામાં અનામત કક્ષાના
ઉમેદવારોને :
1. ૪૦ વર્ષ સુધી હોય તો ૫ (પાંચ) વર્ષ,
2. ૪૦ વર્ષથી ૪૨ વર્ષ સુધી હોય તો ૪૫ વર્ષ સુધી, અને
3. ૪૨ વર્ષથી વધુ હોય તો ૩ (ત્રણ) વર્ષ સુધીની
છુટછાટ, મહત્તમ ૪૫ વર્ષની ઉંમર સુધી, આપવામાં આવે છે.
- મહીલા ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં ૫ (પાંચ) વર્ષની છુટછાટ મળવાપાત્ર છે.
- શારીરિક વિકલાંગતા ધરાવતા ઉમેદવારોને સંબંધિત નિયમોની જોગવાઈ સંતોષતા હોય તો
વયમર્યાદામાં ૧૦ (દશ) વર્ષની છુટછાટ મળવાપાત્ર છે.
- સીધી ભરતીની વર્ગ-૧ તથા વર્ગ-૨ની જગ્યામાં માજી સૈનિક ઉમેદવારોને તેઓએ લશ્કરમાં
બજાવેલ સેવાના સમયગાળામાં ત્રણ વર્ષ ઉમેર્યા બાદ તેમની ખરેખરી ઉંમરમાંથી તે બાદ
કાર્ય પછી તેઓ જાહેરાતમાં ઠરાવેલ ઉપલી વયમર્યાદામાં હોય તે રીતે લાભ મળશે.
સ્પર્ધાત્મક પરીક્ષામાં માજી સૈનિક ઉમેદવારોને
|
|
| |
|
|
|
|
|
| By Direct Selection |
|
|
|
| Through Competitive Examination |
|
|
| |
|
|
|